કોલેજના ખૂબ જ સુંદર દિવસો હતાં. પરંતુ હું તો ક્લાસમાં સ્કોલરગર્લ ગણાતી હંમેશા પુસ્તકિયો કીડો હાથમાં હોય જ અને વળી સારા નંબરે પાસ પણ થતી. બાયોટેકનોલોજી કરવા માટે હું ઘરથી ઘણી દૂર કોલેજમાં જતી. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવેલી...
રાહી…….. ઓ રાહી…..ઉભી તો રહે અરે આને કેટલી ઉતાવળ છે. જાણે ઘર કેમ ભાગી જવાનું હોય તેમ દોડ્યે જાય છે. કહું છું અલી ઉભી રે….. અલી મને...
આગળના ભાગમાં આપણે વાંચ્યું કે રશ્મિના ડરના કારણે ધ્યાને આખા ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા. તેમ છતાંય રશ્મિનો ડર ઓછો થયો નહીં . થાકના કારણે ધ્યાન અસ્વસ્થ થઈ ગયો હતો. તેથી તે એક...
આપણે આગળના ભાગમાં વાંચ્યું કે રશ્મિ સામે ઘણાં બધાં પડકારો આવ્યા પરંતુ તે આખરે પાણી પીને નિરાંતનો શ્વાસ લઈને ઊંઘી ગઈ. પણ તેના મગજના ડરે તેનો પીછો છોડ્યો હતો નહીં તેથી તેને ફરીથી...
બહાર એક મોટા ગાર્ડનમાં રંગીન ફૂવારો મધરાત્રે પણ તેની રીતે ઉછળવા માં મસ્ત હતો. ફુવારાનું અને આસપાસની હરિયાળી માં લાઇટિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે ગાર્ડન ખુબ જ સરસ શોભી રહ્યું હતું. બંગલાના કોઈ ખૂણે ખૂણે આછી પાતળી લાઈટો પોતાની રીતે પ્રકાશ...
નાનકડી છ વર્ષની તન્વી તેના માતા-પિતા સાથે બીચ પર ફરવા ગઈ હતી. ત્યારે અચાનક તન્વી ત્યાં બીચ પર પડેલો કચરો વિણવા લાગી. ત્યારે તેની મમ્મીએ નજીક આવીને ઠપકો આપતા કહ્યું કે,” આ શું કરે છે તનુ? આવા ગંદા કચરામાં શું હાથ નાખે છે મુક...
બાલ્કનીમાં બેસીને આજે ચાની ચૂસકી ઓ લેતા-લેતા આજે ભૂતકાળના ખોવાયેલા પન્નાઓને શોધવાનું મન થયું ચાની ચુસ્કી લેતા લેતા ક્યારે હું જૂની રંગવાણીઓ માં ખોવાઈ ગઈ એનો મને પણ ખ્યાલ ના રહ્યો...
ચિંકુ એ આજે જીદ કરી કે બસ મારે તો ભીંડા નું શાક ખાવું છે મને ભીંડા નું શાક બનાવી દે નહીં તો હું નહીં જમું. હું જલ્દી જલ્દી સોસાયટી ના ખૂણા પર રહેલા શાકભાજીના ગલ્લે ભીંડો લેવા માટે ગઈ. તેણે...
આ.. આ... આ... બધાએ જોરથી ચીસ સાંભળી. "અરે શું થયું કમી ? આ છોડી પણ ખરી છે જ્યાં ને ત્યાં પડતીઆફડતી જ હોય." કમલીની મા બહાર દોડતી દોડતી આવી.ચિસનો નો અવાજ એટલો જોરથી હતો કે, આજુબાજુવાળા પડોશીઓ પણ ત્યાં ભેગા થઈ ગયા. બધાએ આવીને જોયું કે, કમલી પોતાના બંને...
એક વાડીમાં સુંદર સમીયાણું લાગેલું હતું. જોઈને તેમ લાગી રહ્યું હતું કે કોઈ ના લગ્નનું જમણવાર ચાલી રહ્યું છે. વાડીના ગેટની બહાર એક ફુગ્ગાવાળી તેના ત્રણ સંતાનો સાથે બહાર તડકામાં ઉભી ઉભી ફુગ્ગાઓ વેચી રહી હતી. તેની સામે જ મોટી ચોકડી હતી જ્યાં જમ્યાં બાદ...