વાર્તા

અંધારી ગલી ( પાર્ટ 10)

અંધારી ગલી ( પાર્ટ 10)

           આગળ ના ભાગમાં ગઈકાલે વાંચ્યું કે હોટેલ પર એકલા રહેલા રીલ અને કબીર પણ હોટેલ મેનેજર chintu અને જમુના નો શિકાર બની ગયા છે અને કેવિન  ને હોશ આવી ગયો છે પણ તે પોતાને કોઈ ગુફા માં જુએ છે ...

અંધારી ગલી (પાર્ટ -9)

અંધારી ગલી (પાર્ટ -9)

                     આગલા પાર્ટ મા જોયુંકે કબીર અને રીલ ને હોટેલ પર જ રહેવાનું કહી અને  અભી અને પ્રથમ પોલિસ સ્ટેશન મદદ માટે જાય છે .પણ રસ્તા પર...

અંધારી ગલી (પાર્ટ -8)

અંધારી ગલી (પાર્ટ -8)

               આગળ નો ભાગ અંધારી ગલી  7 માં આપણે જોયું કે સવારે જાગી ને રીલ ને પિયા કે જીયા કોઈ દેખાતું નથી  આ બાજુએ કબીર પણ  કેવિન ને શોધે છે બધાં reception પર...

અંધારી ગલી (પાર્ટ 7)

અંધારી ગલી (પાર્ટ 7)

       આગળ ના ભાગ 6 માં જોયું કે પિયા, જીયા ,અને  કેવિન ત્રણેય મિત્રો તે બેગ્સ અને  સૂટકેસ ભરેલી રૂમ માં તાળુ તોડી ને જાય છે  જયાં લેડીસ  અને જેન્ટસ્ નાં કપડા અને આઈડી મળે છે.  ત્યાંજ  કોઈ...

અંધારી ગલી (પાર્ટ – 6)

અંધારી ગલી (પાર્ટ – 6)

આગળ નો ભાગ અંધારી ગલી 5 માં આપણે જોયું કે,               રીલ હોટેલ પર બેહોશ હાલતમાં મળી આવે છે ફરી એકવાર એ દરવાજો ખોલવાનો અવાજ અને દુર્ગંધ ને લીધે જીયા  અને પિયા જાગી ને તે અંધારી...

અંધારી ગલી (પાર્ટ -5)

અંધારી ગલી (પાર્ટ -5)

        આપણે આગળ જોયું કે રીલ નો કોઈ પતો નથી લાગતો  ત્યાં કોઈ ભયાનક અવાજ આવે છે બધાં ડરી જાય છે . અભી હોટેલ પાછા ફરવાનું કહે છે. બધાને રીલ ની ચિંતા થાય છે. હવે આગળ...

અંધારી ગલી (પાર્ટ -4)

અંધારી ગલી (પાર્ટ -4)

              આગળ પાર્ટ 3 માં આપણે જોયું કે બધાં મિત્રો ટ્રેકીંગ માટે પહોંચી ગયા છે.              બધાં મસ્તી કરતાં કરતાં આગળ...

અંધારી ગલી (પાર્ટ 3 )

અંધારી ગલી (પાર્ટ 3 )

         આગળનાં ભાગ માં જોયું કે અજીબ દેખાતો મેનેજર – અંધારી ગલીથી દૂર રહેવાની ચેતવણી – બધાંનું રૂમ પહોંચવું -ભયાનક અવાજ -પિયાની ઊંઘ ઊડી જવી -અજીબ અહેસાસ હવે આગળ ...

અંધારી ગલી (પાર્ટ 2)

અંધારી ગલી (પાર્ટ 2)

             આગળ જોયું કે અભી, કબીર ,પ્રથમ, પિયા, કેવિન, રીલ, અને જીયા આ સાતેય ફ્રેન્ડસ વેકેશનમાં ફરવાનું પ્લાન કરે છે એક્ઝામ પુરી થતાં જ સાંજે ગાડી માં નીકળી પડે છે. પણ કોઈ હોટેલ માં રૂમ...

અંધારીગલી (પાર્ટ 1)

અંધારીગલી (પાર્ટ 1)

            હાજર છું ફરી એક વાર એક હોરર સ્ટોરી લઈ ને આજની આ સ્ટોરી  કેવી લાગી જરૂર જણાવશો .               અભી, કબીર, પ્રથમ...

Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.