આગળ ના ભાગ સોનલ ગઢ 4 માં વાંચ્યું કે બધાં કોઈક અજાણી જગ્યાઓ પહોંચી જાય છે અને તેઓ એક વરિષ્ઠ વ્યક્તિ ને રસ્તો પૂછે છે ત્યારે તેમનુ કહેવું છે કે તેઓ સોનલ ગઢ માં જ છે અને...
આરોહી પાંચ વર્ષની થઈ ત્યારે જ તે પોતાની માં ને ખોઇ બેઠી. તેના પિતાએ આરોહી ને તેની માતા ની ખોટ ન સાલે તેના માટે આરોહી ની માસી એટલે કે તે ની સાળી સાવિત્રી...
આગળ ના ભાગ માં વાંચ્યું કે બધાં ફ્રેન્ડસ ગાડી લઈને હોટેલ થી ગઢ તરફ રવાના થયા પણ સંજોગોવસાત તેમને ગાડી છોડવી પડે...
લીના અને સહજ બંને પતિ-પત્ની લગ્ન પછી સરળ જીવન જીવી રહ્યા હતા. તેમાં પણ બે સંતાનની પ્રાપ્તિ એ તેનું જીવન સફળ બનાવી દીધું હતું. લગ્નના બે વર્ષ પછી તેમને બે જાડી જોડિયા બાળકોનું સુખ મળ્યું હતું. બંને...
આગળ ના ભાગ 2 માં વાંચ્યું કે સોનાલી, સાનવી ,પંકજ, આદિત્ય, અને સીમા બધાં એક હોટેલમાં રોકાય છે અને થાક્યા પાક્યા બધાં સુઈ જાય છે...
ગયા ભાગ સોનલ ગઢ 1 માં વાંચ્યું કે સોનલ દ્વારા અધર્મ આચારી રાજા હેમંત નો ઠાર થયો અને તેની આત્મા ને એ જ ઓરડામાં કેદ કરી દેવાઈ તથા ગઢ નું નામ બદલીને સોનલ...
હેલ્લો ફ્રેન્ડસ હું ફરી એક વાર એક નવી સ્ટોરી તમારી સાથે શેર કરવા માટે હાજર છું આ સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત છે કેટલી સાચી છે એતો હું પણ નથી જાણતી પણ છે થોડી રસપ્રદ વાત છે શ્યામગઢ...
” અરરર માડી રે…… મેં તમને પહેલા જ કહ્યું હતું આપણે જીગલા ને બહાર ભણવા નથી મુકવો. તોય તમે મારી વાત ન માન્યા તે...
તમે કહોછો,ભગવાને બધું સમાન બનાવ્યું છેતો મારું વ્યક્તિત્વ કેમ અધુરું રહી જાય છે જન્મ તો મારો થાય છે, તો પણરાહ કેમ દીકરાની જ જોવાય છે દાવ તો હું પણ જીતું છું, તો પણઈનામ કેમ એમને જ અપાય છે તમે કહોછો,ભગવાને બધું સમાન બનાવ્યું છેતો મારું વ્યક્તિત્વ કેમ...
આપણે આગળ વાંચ્યું કે અભી અને પ્રથમ ગુંડાઓ થી બચતાં બચતાં એ જગ્યા એ પહોંચી જાય છે જયાં તેઓ આગળ ના દિવસે ટ્રેકિંગ માટે ગયા હતા. આ બાજુએ કેવિન ગુફા થી ભાગી ને અભી અને પ્રથમ ને...