આજે ગ્રીષ્મા અને ગિરીશના લગ્નને પાંચ વર્ષો પૂર્ણ થયા અને તેની એનિવર્સરીની પાર્ટી તેમના જ આલીશાન બંગલામાં રાખવામાં આવી હતી. પાંચમી વર્ષગાંઠ અને સાથે સાથે નવા બનાવેલા બંગલાનું વાસ્તુપૂજન પણ હતું...