એણે ફરીવાર એ શબ્દો કહી દીધા જ્યારે તેણે તો ખુદ મન માં નિશ્ચય કર્યો હતો કે જે થયું તે થયું કદાચ એનું નસીબ એવું જ ઘડાયું હશે અને તેણે મન બનાવી લીધું કે તે ક્યારેય પણ નહીં વિચારે કે ક્યારેય એવું મન માં નહીં આવવા દે કે તેણે વિધ્યુનમય સાથે સંબંધ...
પુનમની રઢિયાળી રાતમાં ચંદ્ર તારલાઓ જોડે ગોષ્ઠી કરતો સાથે સાથે બીજા હાથે વાદળો સાથે છૂપો દાવ રમતો અને ચાંદની કેરા રૂપેરી મોતીડાં જરતો ગગનનાં પંથ માં ફરીથી રહ્યો હતો. તેની આ રૂપેરી...
આસ્થા પોતાની રોકિંગ ચેર પર બેઠી હતી માથું ઢળેલું તેની આંખો બંધ હતી. આંખો બંધ હતી તેમ છતાં ખૂબ જ સુંદર ભાસી રહી હતી તેની આંખો કમળની પાંદડીઓની માફક લાંબી અને મરોડદાર હતી. તેની ઉંમર 35 વર્ષને વટાવી ગઈ હતી તેમ છતાં...
અપૂર્વ નો ઝરણા પ્રત્યેનું વ્યવહાર તે ઘટના બન્યા બાદ સંપૂર્ણ બદલાઈ ચૂક્યો હતો અપૂર્વમાં આજે પરિવર્તન આવશે કાલે,પરિવર્તન આવશે તેવીરીતે મનને સાંત્વના આપતી ઝરણા ખુદને સંભાળી રહી હતી.તેમાં એક દિવસ ઝરણાં...
આખરે તે રાત્રે અપૂર્વ અને ઝરણા સાથે ન બનવાની ઘટના ઘટે છે અને તેના આઘાતના કારણે ઝરણા એટલી બધી સદમામાં ચાલી ગઈ હતી કે તેની પરિસ્થિતિ સંભળે તેમ હતી નહીં. ડોક્ટરની વાત સાંભળીને અપૂર્વ સંપૂર્ણ આઘાતમાં ચાલ્યો ગયો. તે...
સામે રહેલા ગુંડાઓ સતત તેઓની નજીક આગળ આવી રહ્યા હતા અપૂર્વ અને ઝરણાંએ બહાર નીકળવાની કોશિશ કરી પરંતુ ગાડીના દરવાજાઓ બંધ હતા પરંતુ તેમ છતાં ડર હતો કારણ કે તે ડ્રાઇવર આ ગુંડાઓની સાથે મળેલો હતો જેના લીધે...
આગળના ભાગમાં વાંચ્યું કે ઝરણા અને અપૂર્વ એક મોટા હિલ સ્ટેશન પર ગયા અને તેઓએ આખો દિવસ ત્યાં પસાર કર્યો પરંતુ સવારથી જ ઝરણાને કંઈક અજુગતું બનવાના અણસાર મળી રહ્યા હતા પરંતુ તે વાતને નકારી રહી હતી સાંજે તેઓને...
ઝરણાના બર્થ ડે દરમિયાન તેના સાસુ સસરા દ્વારા તેને અને અપૂર્વને હનીમૂન માટેની ટિકિટો મળી નવપરીણિત યુગલ સીમલા મનાલી હનીમૂન મનાવવા માટે ગયા. સીમલામાં ઝરણા અને...
ઝરણાના લગ્ન થયાના હજુ તો શરૂઆતના નવા નવા દિવસો હતા એટલા માટે જવાબદારીઓ પણ ઓછી હતી પરંતુ સમય પસાર થઈએ તે પણ વધવાની જ હતી પરંતુ ઝરણાના માતા પિતા દ્વારા મળેલા સંસ્કારોને કારણે ઝરણાં કોઈપણ પડકાર ઝીલવા...
આગળના ભાગમાં વાંચ્યું કે, ઝરણાના ઘરે ઝરણાને જોવા માટે અપૂર્વ અને તેનો પરિવાર આવે છે અને ઝરણા અને અપૂર્વ એકબીજાને પસંદ કરી લે છે ત્યાર પછી તેમની સગાઈ નક્કી કરી દેવામાં આવે છે...