એવું તો ચાલ્યાં કરે છોડો યાર, એવું તો ચાલ્યાં કરેજેવા કરો કામ તેવાં તો ભોગવ્યાં જ કરેસાચાં તો સાચાં જ ઠરેજીંદગીના તો છે પૈંડા બેકયારેક આગળ તો,કયારેક પાછળ ફરેછોડો યાર, એવું તો ચાલ્યાં કરેમળ્યું છે એ તો ક્યારેક ગુમાવવું પણ પડેતો શું જીંદગી છોડી...
કહેવું તો ઘણું છેપણ કહેતાંશબ્દો ખૂંટે છે મારાં
બોલતાં જ બોલતાંકહું પણ શુંશબ્દો ભુલાય મારાં
જીવન કેરી રાહેશબ્દો ગુંથી નેગીત ગવાય તારા
બોલી ન શકે આંખોકહોને તમેએ શબ્દો મારાં
halfdream….. sapna
halfdream….. sapna