કેટલું ખોયું ને કેટલું પામ્યા એ બધું છોડોસાચું કેટલું જીવ્યા એનો માંડો સરવાળો અને વળી કેટલાય પુંજ્યા પથ્થરોક્યાં સાચો પ્રભુ દેખાણો તેનો માંડો સરવાળો દરવાજા ખુલ્લા રાખ્યા દેખાડવાં ખાતરકેટલાંને સાચા મનથી સ્વીકાર્યા તેનો કરજે સરવાળો પૂછશે ઈશ્વર શું કરી...