કવિતા

મારી કોફી

મારી કોફી

હરેક જગ્યાએ તમે ચા ની જ વાત કરો છોક્યારેક મજા લો કોફીની એટલા કેમ ડરો છો મારી કોફી તો છે અદભુતએકવાર લેશો તો ખોઈ બેસો શુદ્ધ બુદ્ધ દરિયા કાંઠે બે પંખીડા વાતો કરે પ્રેમનીપણ બે સીપ કોફી વગર વાત આગળ જાય કેમની મને કોફી બીન્સ ગમે, ગમે કોફીની ટકોરપછી સમય ગમે...

નંબર વન

નંબર વન

    એક નાનકડું પાંચ વર્ષનું જુનિયર કેજી નું બાળક તેની માતા પાસે આવીને ડ્રોઈંગ પેપર બતાવવા લાગ્યું. જેમાં પહેલીવાર હાથમાં પકડાયેલા અલગ અલગ રંગના મીણિયા કલર વડે બનાવેલા નાના નાના સર્કલો અને અમુક જગ્યાએ લીટાઓ કરેલા હતાં અને તેની કાલુડી...

મનામણા

મનામણા

દરેક વાતો માં આટલો ગુસ્સો ના કર્યા કરક્યારેક હું રુંઠી જાવ તો મને મનાવ્યા કરસો તારા સો મારાઆવા આવા ભાગલા ન પાડ્યાં કરહું વારંવાર sorry કહ્યાં કરું છુંમતલબ એવો નથી એનોતું પણ હિસાબ કર્યાં કરભુલો હું કરું છું ,ગુસ્સો કરું છુંનથી ખોવા માંગતી તનેઆ કાજ...

નીંદર માંથી સપનું જાગ્યું

નીંદર માંથી સપનું જાગ્યું

દિવસ આવ્યો એવો જ્યારે નિંદરમાંથી સપનું જાગ્યુંખુશી મળવાનું એક મનગમતું સદભાગ્ય પણ ભાગ્યું વળી જોયું ઊભા થઈ ફરીનેદેખાણા અસમંજસના ઓછાયા વિચાર આવ્યો આમ કર્યું હોત તો ઘણું સારું થાતત્યારે ધસમસ્તું ભવિષ્ય કેરુ બાણ વાગ્યું હસ્યો નહીં ખુદના માટે, વહેતું...

ઓસાણ

ઓસાણ

આભ માંથી બે બુંદ વરસીઅષાઢનો મેઘ કહીનેછલકાતી આ વાદલડીમન કેમ રહે સહીને

halfdream….. sapna

આખરી રાત

આખરી રાત

તે એક અંતિમ રાત હતીસવારનો સૂરજ કેવો ઉગવાનો હતોન જાણે રામ કે ન જાણે રાવણબધાનાં મનની એક જ હતી ગતિએ અંતની ઘડી કેવી વીતવાની હતીસખા કે બંધુ કોઈ ન હતું પાસનહોતી રાવણ પાસે કોઈ આસજે થવાં જઈ રહ્યું છે તેનું પરિણામ શું છેકાલે કોનાં કર્મોની ગતિ કોનું સિંદૂર...

પત્નિનું અસ્તિત્વ

પત્નિનું અસ્તિત્વ

તમે કહોછો,ભગવાને બધું સમાન બનાવ્યું છેતો મારું વ્યક્તિત્વ કેમ અધુરું રહી જાય છે જન્મ તો મારો થાય છે, તો પણરાહ કેમ દીકરાની જ જોવાય છે દાવ તો હું પણ જીતું છું, તો પણઈનામ કેમ એમને જ અપાય છે તમે કહોછો,ભગવાને બધું સમાન બનાવ્યું છેતો મારું વ્યક્તિત્વ કેમ...

ગમગીન જીવન

ગમગીન જીવન

પોતપોતાના કાર્યોમાં સહુ કોઈ સઘળા લાગી ગયા પણ ન લાગ્યું બસ એક મન રહેવું ચાર ઘડી આ જીવનમાં તો શાને ડરે છે ચમન હસતાં હસતાં જજે તું કફનમાં જે છે તૂટી ગઈ એ ડોર નો શું મલાલ કરે જે હાથમાં છે તેને કેમ નાં તું સવાલ કરે મનના પગ તો બહુ ચાલે ભવ આંખો ક્ષણમાં...

અણમોલ વાત

અણમોલ વાત

ભગવાને જીવન આપીને મહેરબાની કરી તો પણ માણસ દોલત માંગતો રહ્યો થોડી દોલત મળીતો ગઢપણે ઉંમર માંગતો રહ્યો પૈસા,લાગણીઓ,માન,સમ્માન,માત્ર એક કફન છે છતાંય મંદિરે હાથ ફેલાવતો જ રહ્યો પથ્થર સમ બનાવવાં ઘણી કોશિશ કરી પણ ફૂલ બનીને કચડાતો રહ્યો દરિયો પણ કેવો...

સરવાળો

સરવાળો

કેટલું ખોયું ને કેટલું પામ્યા એ બધું છોડોસાચું કેટલું જીવ્યા એનો માંડો સરવાળો અને વળી કેટલાય પુંજ્યા પથ્થરોક્યાં સાચો પ્રભુ દેખાણો તેનો માંડો સરવાળો દરવાજા ખુલ્લા રાખ્યા દેખાડવાં ખાતરકેટલાંને સાચા મનથી સ્વીકાર્યા તેનો કરજે સરવાળો પૂછશે ઈશ્વર શું કરી...

Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.