છોડો યાર, એવું તો ચાલ્યાં કરેજેવા કરો કામ તેવાં તો ભોગવ્યાં જ કરેસાચાં તો સાચાં જ ઠરેજીંદગીના તો છે પૈંડા બેકયારેક આગળ તો,કયારેક પાછળ ફરેછોડો યાર, એવું તો ચાલ્યાં કરેમળ્યું છે એ તો ક્યારેક ગુમાવવું પણ પડેતો શું જીંદગી છોડી દેવાયજીંદગીના તો છે...
વહેલા વહેલા જાગો,આ તો શિયાળાની સવાર છે જાગીને ભાગતા ભાગતા, મારવી એક લટાર છે સુરજ ને પૂછજો જરા, અલ્યા ક્યાં ગરમી ભરી વખાર છે વહેલા વહેલા જાગો, આ તો શિયાળાની સવાર છે ગુલાબી આ ઠંડીમાં, ક્યાંક તાપણું અસવાર છે કહેવું લાગે મીઠું, સોનેરી આ સવાર છે અરે ભાઈ...
” અરરર માડી રે…… મેં તમને પહેલા જ કહ્યું હતું આપણે જીગલા ને બહાર ભણવા નથી મુકવો. તોય તમે મારી વાત ન માન્યા તે...
મે પૂછ્યું ચાંદ ને છે કોઈ એવું હોયતો જણાવને આ મનને સમજાવી શકે તેવું બનાવીદે મુમતાજ મને એની બને શાહજહાં એ મારો કહ્યું મેં ચાંદને થઈ જાય અમર એવી કવિતા બનાવને મુમતાજનો પ્રેમ એવો તાજમહેલ બનાવને પૂછ્યું જરા લત્તાઓને છે કોઈ પાન જે મને ફૂલ બનાવીલે એવું છે...
આજે તો હું તેને નહીં છોડું. કેટલી વાર મેં તેને કહ્યું છે કે તારે રસ્તામાં કોઈની સાથે આવવા કે જવાનું નહીં માત્ર એકલા જ ચાલવાનું અને કોઈની સામે તો બિલકુલ જોવાનું જ નહીં. બહુ અભિમાન છે તેને તેના...
એણે ફરીવાર એ શબ્દો કહી દીધા જ્યારે તેણે તો ખુદ મન માં નિશ્ચય કર્યો હતો કે જે થયું તે થયું કદાચ એનું નસીબ એવું જ ઘડાયું હશે અને તેણે મન બનાવી લીધું કે તે ક્યારેય પણ નહીં વિચારે કે ક્યારેય એવું મન માં...
આજ કહું એક વાત હતી પુનમની રાતચડ્યો ચંદો આકાશઝાંખી નોહતી એ રાત છાજલી માંથી દેખાતી હતીએ ખુશ્બુ ભરેલી વાટજ્યાં જ્યાં નજરો મારીયાદી મળે ત્યાં આપનીસતાવતી વાતો એ યાદનીહતી નીંદ મારીસપનાઓ હતાં તારાવાત છે એ રાતનીમારી કવિતાઓ સુધી...
એવું તો ચાલ્યાં કરે છોડો યાર, એવું તો ચાલ્યાં કરેજેવા કરો કામ તેવાં તો ભોગવ્યાં જ કરેસાચાં તો સાચાં જ ઠરેજીંદગીના તો છે પૈંડા બેકયારેક આગળ તો,કયારેક પાછળ ફરેછોડો યાર, એવું તો ચાલ્યાં કરેમળ્યું છે એ તો ક્યારેક ગુમાવવું પણ પડેતો શું જીંદગી છોડી...
કહેવું તો ઘણું છેપણ કહેતાંશબ્દો ખૂંટે છે મારાં
બોલતાં જ બોલતાંકહું પણ શુંશબ્દો ભુલાય મારાં
જીવન કેરી રાહેશબ્દો ગુંથી નેગીત ગવાય તારા
બોલી ન શકે આંખોકહોને તમેએ શબ્દો મારાં
halfdream….. sapna
halfdream….. sapna