Sapana Kathiriya

નસીબ

નસીબ

                 આરોહી પાંચ વર્ષની થઈ ત્યારે જ તે પોતાની માં ને ખોઇ બેઠી. તેના પિતાએ આરોહી ને તેની માતા ની ખોટ ન સાલે તેના માટે આરોહી ની માસી એટલે કે તે ની સાળી સાવિત્રી...

સોનલ ગઢ- 4

સોનલ ગઢ- 4

                           આગળ ના ભાગ માં વાંચ્યું કે બધાં ફ્રેન્ડસ ગાડી લઈને  હોટેલ થી ગઢ તરફ રવાના થયા પણ સંજોગોવસાત તેમને ગાડી છોડવી પડે...

મજબૂત ઈરાદો

મજબૂત ઈરાદો

         લીના અને સહજ બંને પતિ-પત્ની લગ્ન પછી સરળ જીવન જીવી રહ્યા હતા. તેમાં પણ બે સંતાનની પ્રાપ્તિ એ તેનું જીવન સફળ બનાવી દીધું હતું. લગ્નના બે વર્ષ પછી તેમને બે જાડી જોડિયા બાળકોનું સુખ મળ્યું હતું. બંને...

સોનલ ગઢ-3

સોનલ ગઢ-3

                આગળ ના ભાગ 2 માં વાંચ્યું કે સોનાલી, સાનવી ,પંકજ, આદિત્ય, અને સીમા બધાં એક હોટેલમાં રોકાય છે અને થાક્યા પાક્યા બધાં સુઈ જાય છે...

આખરી રાત

આખરી રાત

તે એક અંતિમ રાત હતીસવારનો સૂરજ કેવો ઉગવાનો હતોન જાણે રામ કે ન જાણે રાવણબધાનાં મનની એક જ હતી ગતિએ અંતની ઘડી કેવી વીતવાની હતીસખા કે બંધુ કોઈ ન હતું પાસનહોતી રાવણ પાસે કોઈ આસજે થવાં જઈ રહ્યું છે તેનું પરિણામ શું છેકાલે કોનાં કર્મોની ગતિ કોનું સિંદૂર...

સોનલ ગઢ -2

સોનલ ગઢ -2

                ગયા ભાગ સોનલ ગઢ 1 માં વાંચ્યું કે સોનલ દ્વારા અધર્મ આચારી રાજા હેમંત નો ઠાર થયો અને તેની આત્મા  ને એ જ ઓરડામાં કેદ કરી દેવાઈ તથા ગઢ નું નામ બદલીને સોનલ...

સોનલ ગઢ – 1

સોનલ ગઢ – 1

          હેલ્લો ફ્રેન્ડસ  હું ફરી એક વાર એક નવી સ્ટોરી તમારી સાથે શેર કરવા માટે હાજર છું આ સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત છે  કેટલી સાચી છે એતો હું પણ નથી જાણતી પણ છે થોડી રસપ્રદ વાત છે શ્યામગઢ...

મારે લગ્ન નથી કરવા

મારે લગ્ન નથી કરવા

         ના હો…… મારે લગ્ન નથી કરવા સમજવા શીખી ત્યારથી આમ  જ  કહેતી સારા  ના આજે ખરેખર લગ્ન છે .પરીવાર નું ગાડું સુખે થી ચાલતું હતું .પરીવાર માં સારા મા બાપ નું એક માત્ર સંતાન...

ફોરેનર વહુ

ફોરેનર વહુ

                    ” અરરર માડી રે…… મેં તમને પહેલા જ કહ્યું હતું આપણે જીગલા ને બહાર ભણવા નથી મુકવો. તોય તમે મારી વાત ન માન્યા  તે...

પત્નિનું અસ્તિત્વ

પત્નિનું અસ્તિત્વ

તમે કહોછો,ભગવાને બધું સમાન બનાવ્યું છેતો મારું વ્યક્તિત્વ કેમ અધુરું રહી જાય છે જન્મ તો મારો થાય છે, તો પણરાહ કેમ દીકરાની જ જોવાય છે દાવ તો હું પણ જીતું છું, તો પણઈનામ કેમ એમને જ અપાય છે તમે કહોછો,ભગવાને બધું સમાન બનાવ્યું છેતો મારું વ્યક્તિત્વ કેમ...

Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.