જમાનો બદલાઈ ગયો છે 21મી સદી ચાલી રહી છે પરંતુ હજુ પણ મનુષ્યનું મન અંતરમુખી જ રહ્યું છે. બહારથી ભલે પહેરવેશ અને મેકઅપ લગાવીને 21 મી સદીનો જાગૃત વ્યક્તિ હોવાનો ઢોંગ રચે પરંતુ અંદરથી મન તો હજુ પણ એ 200 વર્ષ પહેલાંનો...
દિવસ આવ્યો એવો જ્યારે નિંદરમાંથી સપનું જાગ્યુંખુશી મળવાનું એક મનગમતું સદભાગ્ય પણ ભાગ્યું વળી જોયું ઊભા થઈ ફરીનેદેખાણા અસમંજસના ઓછાયા વિચાર આવ્યો આમ કર્યું હોત તો ઘણું સારું થાતત્યારે ધસમસ્તું ભવિષ્ય કેરુ બાણ વાગ્યું હસ્યો નહીં ખુદના માટે, વહેતું...
મારું મારું કરીને સર્વે મેળવ્યું રેતેમાં તારું નથી તલભાર દરેક વસ્તુમાં મનુષ્ય મારું મારું જ કરે છે. પરંતુ તેમાં તારું કંઈ જ નથી. તારું માત્ર ને માત્ર કર્મ છે. પુણ્ય કરીશ તો પણ તારું છે અને પાપ...
હેલ્લો મિત્રો, કેમ છો ? આ કોરોના કાળ માં મજામાં તો છો ને? આ છેલ્લો ભાગ લખવા માટે લાંબો સમય લેવાં માટે માફી ચાહું છું થોડી વ્યસ્ત હોવાથી ઘણો...
આગળ આપણે વાંચ્યું કે બધાં ને જ્યોત ના પ્રકાશ થી દરવાજો મળી જાય છે પણ કોઇપણ સંજોગે દરવાજો ખુલ્યો નહીં બધાં હતાશ થઈને બેસી જાય છે ત્યારે અચાનક જ બધે જ ધુમાડો છવાઈ જાય છે. ત્યારે સામે એક...
આગળ ના ભાગ માં વાંચ્યું કે અચાનક સાનવી ને તેનો અને સોનાલી નો પુર્નજન્મ યાદ આવી જાય છે.ત્યાંજ પેલી દુષ્ટ આત્મા બિભત્સ રીતે સામે આવી જાય છે અને શિપ્રા (સાનવી) ને મારી નાંખવા ની ધમકી...
આગળ ના ભાગ માં આપણે વાંચ્યું કે બધાં મહેલ માં પહોંચી જાય છે અને ત્યાં તેઓ ને કોઈ અજીબ અનુભવો થાય છે જ્યાં કોઈ દરવાજો હતો જ...
આગળ ના ભાગ માં વાંચ્યું કે બધાજ મહેલની અંદર પહોંચી જાય છે. ત્યાં જ સાનવીને જાણે કોઈ સંમોહિત કરતું હોય તેમ મહેલમાં બધાં થી આગળ અલગ ચાલવા લાગી બધાં રોકવા લાગ્યા...
આગળ ના ભાગ સોનલ ગઢ 4 માં વાંચ્યું કે બધાં કોઈક અજાણી જગ્યાઓ પહોંચી જાય છે અને તેઓ એક વરિષ્ઠ વ્યક્તિ ને રસ્તો પૂછે છે ત્યારે તેમનુ કહેવું છે કે તેઓ સોનલ ગઢ માં જ છે અને...