ઝરણાના લગ્ન થયાના હજુ તો શરૂઆતના નવા નવા દિવસો હતા એટલા માટે જવાબદારીઓ પણ ઓછી હતી પરંતુ સમય પસાર થઈએ તે પણ વધવાની જ હતી પરંતુ ઝરણાના માતા પિતા દ્વારા મળેલા સંસ્કારોને કારણે ઝરણાં કોઈપણ પડકાર ઝીલવા...
આગળના ભાગમાં વાંચ્યું કે, ઝરણાના ઘરે ઝરણાને જોવા માટે અપૂર્વ અને તેનો પરિવાર આવે છે અને ઝરણા અને અપૂર્વ એકબીજાને પસંદ કરી લે છે ત્યાર પછી તેમની સગાઈ નક્કી કરી દેવામાં આવે છે...
” ઝરણા બેટા ઝરણા જલ્દી કર. વાહ આજે તો મારી દીકરી ખૂબ જ સુંદર લાગી રહી છે.” ઝરણાની મમ્મી ઝરણાના રૂમની અંદર આવતા ઝરણાને જોઈને કહેવા લાગ્યા એટલી વારમાં તેની પાછળ પાછળ ઝરણાની નાની બહેન આકાંક્ષા પણ ત્યાં આવી...
હરેક જગ્યાએ તમે ચા ની જ વાત કરો છોક્યારેક મજા લો કોફીની એટલા કેમ ડરો છો મારી કોફી તો છે અદભુતએકવાર લેશો તો ખોઈ બેસો શુદ્ધ બુદ્ધ દરિયા કાંઠે બે પંખીડા વાતો કરે પ્રેમનીપણ બે સીપ કોફી વગર વાત આગળ જાય કેમની મને કોફી બીન્સ ગમે, ગમે કોફીની ટકોરપછી સમય ગમે...
થોડી ચટણી આપજો ને……. અવાજ સાંભળતા જ જો કારીગર કામમાં હોય તો પોતે ઉભા થઈને ખુદ પીરસવા આવી જાય અને જુએ કે કોઈની ડીશમાં ચટણી ઓછી છે અને ખમણ વધારે છે તો તેને પૂછ્યા વગર જ ચટણી પીરસી દે...
એક નાનકડું પાંચ વર્ષનું જુનિયર કેજી નું બાળક તેની માતા પાસે આવીને ડ્રોઈંગ પેપર બતાવવા લાગ્યું. જેમાં પહેલીવાર હાથમાં પકડાયેલા અલગ અલગ રંગના મીણિયા કલર વડે બનાવેલા નાના નાના સર્કલો અને અમુક જગ્યાએ લીટાઓ કરેલા હતાં અને તેની કાલુડી...
આજે ગ્રીષ્મા અને ગિરીશના લગ્નને પાંચ વર્ષો પૂર્ણ થયા અને તેની એનિવર્સરીની પાર્ટી તેમના જ આલીશાન બંગલામાં રાખવામાં આવી હતી. પાંચમી વર્ષગાંઠ અને સાથે સાથે નવા બનાવેલા બંગલાનું વાસ્તુપૂજન પણ હતું...
દરેક વાતો માં આટલો ગુસ્સો ના કર્યા કરક્યારેક હું રુંઠી જાવ તો મને મનાવ્યા કરસો તારા સો મારાઆવા આવા ભાગલા ન પાડ્યાં કરહું વારંવાર sorry કહ્યાં કરું છુંમતલબ એવો નથી એનોતું પણ હિસાબ કર્યાં કરભુલો હું કરું છું ,ગુસ્સો કરું છુંનથી ખોવા માંગતી તનેઆ કાજ...
લગભગ રાતના સાડા અગિયાર થી પોણા બાર વચ્ચેનો સમયગાળો હતો. ત્યારે અંધારી રાતમાં આવાસ નું બિલ્ડીંગ લગભગ સાવ સુનસાન બની ગયું હતું. એ જ વખતે લોકોને...
આપણી સંસ્કૃતિ માં ઘણી પ્રેમ કથાઓ પ્રસિધ્ધ છે.જે આજના સમયની...