આજ કહું એક વાત
હતી પુનમની રાત
ચડ્યો ચંદો આકાશ
ઝાંખી નોહતી એ રાત
છાજલી માંથી દેખાતી હતી
એ ખુશ્બુ ભરેલી વાટ
જ્યાં જ્યાં નજરો મારી
યાદી મળે ત્યાં આપની
સતાવતી વાતો એ યાદની
હતી નીંદ મારી
સપનાઓ હતાં તારા
વાત છે એ રાતની
મારી કવિતાઓ સુધી જાય
એવી ચાંદ સાક્ષી વાટની
halfdream….. sapna