“મમ્મી.. મમ્મી…… આ પપ્પાએ કેમ સફેદ ચાદર ઓઢીને સુતા છે? એમને આ લાઈટવાળી ગાડીમાં કેમ લાવ્યાં છે? પપ્પાનાં પગ દુઃખે છે. હું દબાવી આપું.?” અણસમજુ ચાર વર્ષની ઈશાએ અવાક બનીને પડેલી તેની મા સામે જોઇને પ્રશ્નો કર્યા.
નાનકડી ઈશાની આટલી વાત સાંભળતાની સાથે જ રોરકળ કરતાં આખા ઘરમાં સૂનકાર છવાઈ ગયો.
halfdream….. sapna