કેટલું ખોયું ને કેટલું પામ્યા એ બધું છોડો
સાચું કેટલું જીવ્યા એનો માંડો સરવાળો
અને વળી કેટલાય પુંજ્યા પથ્થરો
ક્યાં સાચો પ્રભુ દેખાણો તેનો માંડો સરવાળો
દરવાજા ખુલ્લા રાખ્યા દેખાડવાં ખાતર
કેટલાંને સાચા મનથી સ્વીકાર્યા તેનો કરજે સરવાળો
પૂછશે ઈશ્વર શું કરી આવ્યા
આપી અહંકાય જવાબ એવો રાખજે સરવાળો
માથું હલાવ્યું દરેક વાતમાં
પણ કેટલું સમજયા એનો કરજે સરવાળો
halfdream….. sapna