એક વાડીમાં સુંદર સમીયાણું લાગેલું હતું. જોઈને તેમ લાગી રહ્યું હતું કે કોઈ ના લગ્નનું જમણવાર ચાલી રહ્યું છે. વાડીના ગેટની બહાર એક ફુગ્ગાવાળી તેના ત્રણ સંતાનો સાથે બહાર તડકામાં ઉભી ઉભી ફુગ્ગાઓ વેચી રહી હતી. તેની સામે જ મોટી ચોકડી હતી જ્યાં જમ્યાં બાદ આવેલા એંઠા વાસણો ધોવાઈ રહ્યા હતા. થોડું-ઘણું જેવું તેવું ખવાયું હોય કે ન ખવાયું હોય તેવી થાળીઓ આખી આખી ભરેલી કચરા પેટીઓમાં ઠલવાઈ રહી હતી. ત્યાં તે ઘટનાની સામે આ નાનકડા ત્રણ ભૂખ્યાં બાળકો એક ટીસ નજરે જોઈ રહ્યા હતા.
જમવું હોય તેટલું જ લેતા હો આમ એઠું મૂકીને અન્નનો અનાદર તો કરો છો પરંતુ ભૂખ્યા ગરીબના પેટ પર લાત શું કામ મારો છો?
halfdream….. sapna