કરુંહું જ્યારે,એ ક્ષણે મળતો રહેજે
સાંકડી કેડીઓ કેરી લટાર મારતાં મારતાં
યાદ કરું હું જ્યારે,એ ક્ષણે આવતો રહેજે
ઉમંગો ભર્યા શ્વાસ ભરું હુંજ્યારે જ્યારે
એના કણ-કણમાં,એ ક્ષણે મળતો રહેજે
આ સમાજની વાતો સતાવે ત્યારેત્યારે
તું હેત ભર્યો વહેણ બનીને, એ ક્ષણે મળતો રહેજે
ભૂલો કરીને પસ્તાવો કરું જ્યારે જ્યારે
તારી હૂંફની થપલી આપીને સંભાળ લેતો રેજે
બસ ખરી વેળાએ મને મળતો રહેજે
halfdream….. sapna