મન કેરા મુક્તક
Share:FacebookX

મન કેરા મુક્તક

કહેવું તો ઘણું છે
પણ કહેતાં
શબ્દો ખૂંટે છે મારાં

બોલતાં જ બોલતાં
કહું પણ શું
શબ્દો ભુલાય મારાં

જીવન કેરી રાહે
શબ્દો ગુંથી ને
ગીત ગવાય તારા

બોલી ન શકે આંખો
કહોને તમે
એ શબ્દો મારાં

halfdream….. sapna



halfdream….. sapna

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.