દરેક વાતો માં આટલો ગુસ્સો ના કર્યા કર
ક્યારેક હું રુંઠી જાવ તો મને મનાવ્યા કર
સો તારા સો મારા
આવા આવા ભાગલા ન પાડ્યાં કર
હું વારંવાર sorry કહ્યાં કરું છું
મતલબ એવો નથી એનો
તું પણ હિસાબ કર્યાં કર
ભુલો હું કરું છું ,ગુસ્સો કરું છું
નથી ખોવા માંગતી તને
આ કાજ કરું છું મનાવણા
આજ વાત તું પણ સમજ્યા કર
ક્યારેક હું રુંઠી જાવ તો મને મનાવ્યા કર
જીંદગી ના બે છેડા
એક તરફ તું પકડ બીજો મારી તરફ ઠરાવ્યા કર
એક વખત હું બીજી વાર તું
આવી રમતો ના રમ્યા કર
ક્યારેક હું રુંઠી જાવ તો મને મનાવ્યા કર
halfdream…..sapna
