ફરી બાળક થઈ જવું છે
Share:FacebookX

ફરી બાળક થઈ જવું છે

મન થાય છે ફરી બાળક થઈ જવું છે
ના હતી કોઈ ભાન
હતી નહીં કોઈ જંજટ
તોય હતાં મન ચંચળ
ન કોઈ શબ્દોની સમજ
હતી જીંદગી કોઈ એક રમત
તો પછી મન કેમ ન થાય
મન થાય છે ફરી બાળક થઈ જવું છે
ખુલ્લા પગે રમતાં, રખડતા
નહોતા ચડતા હાંફ
નાની નાની વાતે ઝગડતા
તોય કરતાં સહુને માફ
હતાં ઘણાં દિલ સાફ
હવે બહું જ મન થાય છે
ફરી બાળક થઈ જવું છે

halfdream….. sapna

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.