જીવન ઘણું ટૂંકું છે
જીવતા આવડે તો જીવીલો
ના આવડે તો શીખીલો
ઉપયોગ એનો કરીલો
સાંભળવાની વાત સાંભળીલો
ન ફાવે તો એક કાને નાખી બીજા કાનેથી ઉડાડીલો
માફ કરો પણ વારંવાર ભૂલ ના કરો
ભૂલ માંથી થોડુંઘણું શીખીલો
દુઃખ ભલેને આવે
તેને હાસ્યમાં પલટવાનું શીખીલો
દુશમનને પણ પ્રેમી બનાવીલો
જીવન ઘણું ટૂંકું છે
જીવતા આવડે તો જીવીલો
halfdream….. sapna