ગૃહિણી
Share:FacebookX

ગૃહિણી

દુખડા ગાવા રહી ત્યાંતો,
સુખ ને આવવાનું કારણ જ ભુલાઈ ગયું
જાગીને બોડીને ડીહાઈડ્રેટ કરવાના ચક્કરમાં,
ખુદને ભીંજવવાનું તો ભુલાઈ જ ગયું
દોડ લગાવી બોડીને ફિટ રાખવાનના મૂડમાં,
મનને તંદુરસ્ત રાખવાનું તો ભુલાઈ જ ગયું
ટિફિન બનાવી, વાળીજુડીને ચોખ્ખાઈ તો લેવાઈ ગઈ,
પણ ખુદનો બ્રેકફાસ્ટ લેવાનું તો ભુલાઈજ ગયું
ક્યારેક ખુશ તો ક્યારેક કકળાટ , કિલ્લોલ કરતો મારો પરિવાર
બધાનું ધ્યાન રાખતાં રાખતાં,
ખુદના સપનાઓ સંભાળવાનું તો ભુલાઈ જ ગયું


halfdream….. sapna

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.