મેઘાની આંખ ખુલી ત્યારે તે કોઈ હોસ્પિટલ ના ખાટલા પર પડી હોય તેવું લાગ્યું. બહારથી ઝીણો ઝીણો કેન્સર કેન્સર તેવો અવાજ આવી રહ્યો હતો. ત્યારે એક ઝીણો અવાજ તેના કાનમાં ચડયો કે આ વાતની પેશન્ટને કોઈ ખબર પડવી ન જોઈએ તે હજુ નાની છે તે ગભરાઈ જશે. ત્યાં જ મેઘા ની ખબર પૂછવા તેની મમ્મી ના મામા આવ્યા અને તેમણે મેઘા ને કહ્યું. ” બેટા તકલીફ જેવું કંઈ નથી બસ માત્ર તારા મગજ ઉપર નાની એવી ગાંઠ છે.” અને મેઘા થોડી નાની પરંતુ હોશિયાર એટલે તે બધા શબ્દોને ગૂંથીને હકીકત સમજી ગઈ…….
halfdream….. sapna