આગળ પાર્ટ 3 માં આપણે જોયું કે બધાં મિત્રો ટ્રેકીંગ માટે પહોંચી ગયા છે. બધાં મસ્તી કરતાં કરતાં આગળ વધીને એક ઝરણાં પાસે પહોંચે છે. બધાં ઘણી બધી સેલ્ફીસ પાડે છે. અને પાણી માં મસ્તી કરે જીયા એકબાજુ શાંતી થી બેસી ને રાત ના અનુભવો મા ખોવાઈ જાય છે. ત્યાં પાછળ થી કબીર આવી ને તેનો હાથ પકડી લે છે અને જીયા અચાનક ડરી જાય છે. અને કબીર પર ગુસ્સે થાય છે .થોડી વાર પછી જીયા : i m sorry kbir.
કબીર : its ok [ કોઈ મુશ્કેલી હોય ત્યારે આમ જ થાય છે. ]jeeya: no,કઈ પ્રોબ્લેમ નથી. કબીર : સવાર થી જોય છે મે તને કંઈક તો તને પરેશાની છે. શું તારા કબીર ને નહીં જણાવે જીયા : વાત કાપી નેકહે છે no.. no….nothing like that i just miss you baby.. i love you… kbeer : i love you too…. ત્યાં પાછળ થી પિયા આવે છે . અને કબીર ને બહાના થી બધાં મિત્રો પાસે મોકલે છે. piya : જીયા તારી બેચેની મને ખબર છે .મારુ પણ ધ્યાન એ વાતો પર થી દૂર જતું જ નથી. જીયા : પિયા તુ શું કહે છે ?મને કંઈ સમજ પડતી નથી અને તુ કઈ વાત નું કહે છે?પિયા : કાલ રાત્રી અને આજ સવારની …જીયા થોડી અકળાઈ ને પિયા ની સામે જોઈ રહી છે ત્યાં અભી પિયા ને બોલાવે છે પિયા જીયા ને પણ સાથે લઈ જાય છે .આખરે ભુખ થી અકળાઈ ને બધાં બહાર ave છે. અને એક જગ્યાએ બેસી ને સાથે લાવેલા નાસ્તોપાણી કરે છે બધાં ત્યાંજ બેસી ને વાતો અને રમતો ચાલુ કરે છે. થોડીવાર પછી ….પ્રથમ : guys…….. where is reel? બધાં ની શાંતી ભંગ થાય છે.. જીયા : હજું હમણાં તો મારી બાજુમાં હતી બધાં reel… reel… ની બૂમો પાડવી લાગે છે. હવે જીયા પિયા ના ખભે હાથ રાખી ને ખુદ રડી પડે છે. પિયા પણ જીયા ને સાંત્વના આપે છે ત્યાંજ અચાનક કોઈ જનાવર ની ગર્જના સંભળાય છે .બધાં ડરી જાય છે.અભી : ફ્રેન્ડસ સાંજ પડવા આવી ગઈ છે અંધારું વધી રહ્યું છે. જંગલી જનાવર આ બાજુ પાણી પીવા આવતાં j હશે આપણે અહીં થી નીકળવું પડશે ત્યાં કેવિન બોલ્યો પણ રીલ અભી : અત્યારે કઈ નહી કરી શકાય કોઈ જંગલી પ્રાણી આવી જશે તો બધાં જોખમ માં મુકાઈ જશું કાલે સવારે આવી ને તેને શોધીશું ચાલો અત્યારે ત્યાં ફરીથી ગર્જના સંભળાઈ આ વખતે અવાજ મોટો વધારે હતોઅભી : એ આપણી નજીક જ છે ભાગો… બધાં ગાડી તરફ ભાગવા લાગ્યા. ક્યાં હશે રીલ??શું એ પાછી મળશે?? to be continued…….